ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોણે બનાવ્યા સૌથી વધુ રન જાણો રોહિત અને કોહલી નું કેટલામું છે સ્થાન.

ક્રિકેટ જગત / કોહલીના ડેબ્યૂ બાદ ઈન્સ્ટરનેશનલ ક્રિકેટમાં કોને બનાવ્યા સૌથી વધુ રન, રોહિત શર્મા ચોથું સ્થાન

વિરાટ કોહલીના ઈન્ટરનેશનલ ડેબ્યુ પછી સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બોલરોના લિસ્ટમાં જો રૂટ, રોહિત શર્મા અને કેન વિલિયમસનનું નામ છે. સૌથી વધારે રન વિરાટ કોહલીએ 24,942 રન બનાવ્યા છે.

1. ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ધાકડ બોલર ડેવિડ વોર્નર 18,995 રનની સાથે આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.

2. રોહિત શર્મા અને વિરાટ કોહલી

વિરાટ કોહલીના ડેબ્યુ પછી રોહિત શર્માએ 18,667 રન બનાવ્યા છે અને તે આ લિસ્ટમાં ચોથા ક્રમે છે. હિટમેને 483 ઈગ્નિસમાં આ રન બનાવ્યા છે.

3. કેન વિલિયમસન

ન્યુઝિલેન્ડનો કેન વિલિયમસન 423 ઈનિંગ્સમાં 18,128 રન સાથે આ લિસ્ટમાં પાંચમાં ક્રમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *