ICC ના સૌથી યુવા અધ્યક્ષ બન્યા જય શાહ અધ્યક્ષ બનતા જ કરી મોટી જાહેરાત જાણીને ચોકી જઈશુ..

જય શાહે કહ્યું કે તેઓ ક્રિકેટને વૈશ્વિક ઓળખ અપાવવા માટે કામ કરશે, જેમાં ઓલિમ્પિક્સ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તેમણે કહ્યું, ‘ઓલિમ્પિક 2028માં ક્રિકેટનો સમાવેશ એક મોટી ઉપલબ્ધિ છે.

ICC અધ્યક્ષ તરીકે બિન હરીફ ચૂંટાયા બાદ બાદ જય શાહે પોતાનું પ્રથમ નિવેદન આપ્યું છે. તેમણે 2028ના આગામી ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા મુદ્દે વાત કરી.. તેમણે કહ્યું કે ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ એક મોટી ઉપલબ્ધિ છે. તેની મદદથી અમે ક્રિકેટને વૈશ્વિક ઓળખ અપાવીશું.

ICC અધ્યક્ષ તરીકે બિન હરીફ ચૂંટાયા બાદ બાદ જય શાહે પોતાનું પ્રથમ નિવેદન આપ્યું છે. તેમણે 2028ના આગામી ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા મુદ્દે વાત કરી.. તેમણે કહ્યું કે ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ એક મોટી ઉપલબ્ધિ છે. તેની મદદથી અમે ક્રિકેટને વૈશ્વિક ઓળખ અપાવીશ.

મહત્વપૂર્ણ છે કે BCCI સેક્રેટરી જય શાહ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા અધ્યક્ષ બન્યા છે. જય શાહ હવે ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. આઈસીસીના અધ્યક્ષ પદ માટે જય શાહ એક માત્ર અરજદાર હતા. આવી સ્થિતિમાં ચૂંટણી ન થઈ અને જય શાહ બિનહરીફ ચૂંટાયા.

જય શાહે કહ્યું, ‘હું ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનો ચેરમેન બનવા બદલ આભારી છું. હું ક્રિકેટના હેતુ માટે ICC ટીમ અને તેના સભ્યો સાથે નજીકથી કામ કરવા માટે પ્રતિબદ્ધ છું. હાલમાં ક્રિકેટના વિવિધ ફોર્મેટને પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેમણે ક્રિકેટમાં નવી ટેક્નોલોજી લાવવાની પણ વાત કરી. જય શાહે કહ્યું કે, ‘હું ક્રિકેટમાં નવી ટેક્નોલોજી લાવવાનો પ્રયાસ કરીશ, અને વર્લ્ડ કપ જેવી ઈવેન્ટ્સને વૈશ્વિક બજારોમાં લઈ જવાનો પણ પ્રયાસ કરીશ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *