ટીમ ઇન્ડિયાના આ પાંચ ખેલાડી ને આપવામાં આવશે આખરી ચાન્સ નહીં તો BCCI કરી મૂકશે ઘર ભેગા..

તાજેતરમાં જ ભારતની ટીમ શ્રીલંકાથી પછી ફરી છે અને 19 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ વિરુધ્ધ ટીમ ઈન્ડિયાની મેચ રમાશે. આ મેચમાં વિરાટ કોહલી અને રોહીત શર્મા જેવા દિગ્ગજો રમતા દેખાશે. આ સિવાય અમુક યુવાનોને પણ રમવાનો ચાન્સ મળી શકે છે. જેના માટે અમુક સ્ટાર પર્ફોર્મરને ટીમમાં લેવામાં મુશ્કેલી પડી શકે છે. જે આ 5 સ્ટ્રાર ખિલાડીઓ હોઇ શકે છે.

ભારતની 19 સપ્ટેમ્બરે બંગલએડેશ વિરુદ્ધ મેચ બાદ ન્યૂઝીલેન્ડમાં પણ ભારત એક જ રણનીતિ સાથે રમશે. જેમાં વિરાટ કોહલી અને રોહીત શર્મા જેવા દિગ્ગજો રમશે અને તમની સાથે કેટલાક નવા યુવાનો રમત જોઈ શકાશે. જેથી આ 5 સ્ટાર પર્ફોમર્સને ટીમમાં રમવામાં મુશ્કેલી પડી શકે છે.

ચેતેશ્વર પૂજારા

આ દિગ્ગજ બેટમેને ભારત માટે છેલ્લી મેચ WTC ફાઇનલ રમી હતી. જોકે બાદમાં પૂજારાને ટેસ્ટ મેચમાંથી ડ્રોપ કરવામાં આવ્યા હતા. જેમાં તેમના સ્થાને શુભમન ગિલે બેટિંગ કર્યું હતું. છેલ્લા અમુક વર્ષોથી પૂજારની રમતમાં પ્રદર્શન ઘટ્યું હતું. જેથી તેમના માટે ભારતીય ટીમના દરવાજા બંધ થઈ શકે છે.

અજિંક્ય રહાણે

લગભગ દોઢ વર્ષ પછી અજિંક્ય રહાણે ગત વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચમાં રમતા જોવા મળ્યા હતા. જો કે, વાપસી બાદ એવરેજ પરફોર્મન્સ માટે ફરીથી રજા આપવામાં આવી હતી. શ્રેયસ અય્યર, સરફરાજ ખાન જેવા ખેલાડી હોવાથી તેમણે ચાન્સ મળવો મુશ્કેલ છે.

ઉમેશ યાદવ

ઉમેશ યાદવ છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમ ઇન્ડિયાથી બહાર છે. તે ભારત માટે છેલ્લે જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શિપ મેચમાં રમ્યા હતા. 36 વર્ષના ઉમેશે અત્યાર સુધી ભારત માટે 57 ટેસ્ટ, 75 વન ડે અને 9 T20 મેચ રમેલી છે. ઉમેશે વન ડે ઇન્ટરનેશનલમાં 106 અને T20 ઇન્ટરનેશનલમાં 12 વિકેટ મેળવ્યા હતા.

વૃદ્ધિમાન સાહા

વૃદ્ધિમાન સાહાને ધોનીના રિટાયરમેન્ટ પછી ઘણી તકો મળી હતી, જેનો તે લાભ ઉઠાવી શક્યા નહીં અને તેમના કરિયરમાં ઉતાર આવવા લાગ્યો. તેમની છેલ્લે 2021માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મુકાબલો રમ્યા હતા. ત્યારથી જ સાહા પરત ન ફરી શક્યા. કે એસ ભરત, ઇશાન કિશન, ધ્રુવ જુરેલ અને ઋષભ પંત જેવા યુવા વિકેટકીપર સાથે, સાહા માટે ટીમના દરવાજા બંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *