6,4,4,6,6,6 અશ્વિન ની પેલા જ દિવસે શાનદાર સદી બાંગ્લાદેશ ની હાલત કરી ખરાબ..
ભારતીય ટીમનો સ્કોર 35 રન પાર કરે ત્યાં સુધીમાં મહત્વની 3 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ટીમના 14ના સ્કોર પર રોહિત, પછી 7.3 ઓવર પર 28 રને શુભમન ગિલ અને 9.2 ઓવરમાં ટીમના 34 રનના સ્કોર પર વિરાટ કોહલી પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે 19 સપ્ટેમ્બરથી પ્રથમ ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ ભારત માટે એકમાત્ર ટેસ્ટ રમનાર ઝડપી બોલર આકાશદીપને તક આપી છે.
આકાશદીપે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, ભારતને શરુઆતમાં ઝટકા વગતા દિગ્ગજ બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ગયા છે.
તેની વચ્ચે જ અશ્વિન ની શાનદાર સદી આવી ગય છે અને હવે જાડેજા નો વારો