ગંભીર અને રોહિત બંને એ એક સાથે કહી દીધું આ ખેલાડી થશે બહાર અને આ ખેલાડીને તત્કાલ ચેન્નઈ આવવાનું કહ્યું..
બાંગ્લાદેશ વિરુદ્ધ ચેન્નાઈ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ટીમ ઈન્ડિયાના નામે રહ્યો હતો. પરંતુ રોહિત શર્મા માત્ર 6 રનની ઈનિંગ રમી શક્યો હતો. આવી સ્થિતિમાં પ્રથમ દિવસે સ્ટમ્પ થયા બાદ તે સખત મહેનત કરતો જોવા મળ્યો હતો. તેણે મેચ બાદ અભિષેક નાયર સાથે તાલીમ લીધી હતી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચનો પ્રથમ દિવસ ભારતીય ટીમના નામે રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ રમતના પહેલા દિવસે 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા હતા.
જોકે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનું બેટ પ્રથમ દાવમાં શાંત રહ્યું હતું. તે માત્ર 6 રન બનાવી શક્યો હતો. પરંતુ પહેલા દિવસની રમત બાદ રોહિત શર્માએ કંઈક એવું કર્યું જેને જોઈને બધા ચોંકી ગયા.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ગઈકાલે શુભમન ગીલ બેટિંગમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. તે એક પણ રણ બનાવી શક્યો નથી. આવી સ્થિતિમાં રોહિતે ચેતેશ્વર પુજારાને તૈયાર રહેવાનું કહ્યું છે.
બાંગ્લાદેશ બાદ ન્યૂઝીલેન્ડ સામે પણ ટેસ્ટ સીરીઝ રમાવાની છે. આવી સ્થિતિમાં નંબર ત્રણને મજબૂત કરવા માટે પૂજારાને મેદાને ઉતારવામાં આવી શકે છે.