બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ બાદ રોહિત શર્મા બન્યો ઘમંડી ખેલાડી સાથે કર્યું આવું..
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે અને તેમાં ભારત વિજય બન્યું છે જેમાં રોહિત શર્મા ખેલાડી પર થોડા ગુસ્સે થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે.
રોહિત શર્મા ઘણીવાર પોતાના જુનિયર ખેલાડીઓ સાથે મજાક કરતો રહે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી 2 ટેસ્ટ મેચની સિરીઝ દરમિયાન હિટમેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હિટમેન ખેલાડીઓ સાથે કંઈક આવું કરતો જોવા મળ્યો હતો.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા હાલમાં ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે. તેમના નેતૃત્વમાં ભારતીય ટીમે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. રોહિત પોતાના જુનિયર ખેલાડીઓ સાથે મજાક-મસ્તી કરતો જોવા મળે છે. તે ઘણીવાર ડ્રેસિંગ રૂમમાં તો મેદાનમાં ખેલાડીઓને તેમની હરકતો પર મારતો જોવા મળે છે.
ફેન્સને રોહિત જ્યારે મુંબઈની સ્થાનિક ભાષામાં બોલે તો ગમે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત શર્મા તેના સાથી ખેલાડીઓ સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યો છે. તમે પણ વીડિયો જોઈને આનંદ માણશો.