પહેલી ટી 20 માં શાનદાર જીત છતા સૂર્યકુમાર યાદવ ટીમમાં કરશે આ મોટા ફેરફાર..
ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી મેચમાં ભારતે પહેલી મેચ મા શાનદાર જીત મેળવી છે છતાં પણ ભારતનું ભવિષ્ય જોતા ટીમમાં ફેરફાર કરવા જરૂરી છે ત્યારે હર્ષિત રાણા અને રીન્કુ સિંહને સ્થાન આપી શકે છે અને રવિ બિછનોઈને પણ સ્થાન આપવાની શક્યતા છે અને શિવમ દુબે ને બહાર કરી શકે છે..