ભારત ની માત્ર 25 રનમાં પડી ગય વિકેટો શું હવે 360′ ડિગ્રી કેપ્ટન બચાવી શકશે ભારત ને ? ? ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટી 20 મેચ દિલ્હીમાં રહેલી છે અને તેમાં બાંગ્લાદેશની ટીમ એ ટોચ જીતીને પહેલા ગેંદબાજી કરવા નો નિર્ણય કર્યો છે ત્યારે ટીમ ઇન્ડિયા બેટિંગ માટે મેદાનમાં ઉતરી હતી ત્યારે પહેલી જોવાના છેલ્લા બોલ મા સંજુ સેમશન આઉટ થઈ ગયો હતો અને ત્યારે કેપ્ટન સૂર્યાકુમાર યાદવ મેદાન પર ઉતરી આવ્યો છે.
બીજી બાજુ અભિષેક શર્મા બેટિંગ કરી રહ્યો હતો ત્યારે લગાદાતહર બે બોલમાં બે ચોગ્ગા મારીને સ્કોરને આગળ લઈ જઈ રહ્યો હતો ત્યારે જ ત્રીજી ઓવર ના છેલ્લા બોલમાં 10 બોલમાં 15 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
હવે આગળ સૂર્ય કુમાર યાદવ અને નિતેશ રેડ્ડી બેટિંગ કરી રહ્યા હતા તો શું ભારતની ટીમ એક સારો સ્કોર બનાવી શકશે તે જોવાનું બાકી છે..