સંજુ સેમશન અને સૂર્યકુમાર યાદવ ની ધમાકેદાર બેટિંગથી ભારતે સ્કોર માં બનાવી દીધો ઐતિહાસિક મહાર રેકોર્ડ..
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ટી ટ્વેન્ટી મેચ ચાલી રહી છે અને ભારતે આગળ ની બે મેચ જીતીને સિરીઝ જીતી લીધી છે
અને ભારતે આ મેચમાં પણ 300 સુધીનો સ્કોર બનાવીને મહાન રેકોર્ડ બનાવી દીધો છે આ રકમમાં સંજુ સેમશન એ 111 રન અને સૂર્યકૂમાર યાદવ એ 75 રન જ્યારે હાર્દિક પંડ્યા એ 47 રન અને રિયાન પરાગે પણ 30 રન ફટકારીને આ બધા બેટ્સમેન 250 કરતાં વધુ ની રનરેટ એ રમીને આ મહાન રેકોર્ડ પોતાના નામે કર્યો છે..