6,6,6,6,6 ત્રીજી ટી 20 મેચમાં સંજુ સેમશન એ તોડ્યો યુવરાજસિંહ નો રેકોર્ડ..
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી ટી 20 મેચ રમાઈ રહી છે અને તેમાં ભારત પહેલા બલ્લેબાજી પસંદ કરી છે ત્યારે અભિષેક શર્મા અને સંજુ સેમશને ઓપનિંગ માટે ઉતર્યા હતા ત્યારે અભિષેક શર્મા માત્ર ચાર રનમાં આઉટ થઈ ગયો હતો અને સૂર્ય કુમાર યાદવ ત્રીજા નંબરે આવ્યો હતો અત્યારે સંજુ સેમસને માત્ર 40 બોલમાં 100 રન મારી દીધા હતા અને 246 ની રન રેટ રમી રહ્યો હતો અને તેણે આઠ સિક્સ અને આઠ ફોર મારી હતી..