ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા હવે આપડી વચ્ચે રહ્યા નથી..
ટાટા સન્સના ચેરમેન-એમેરિટસ અને ટાટા ટ્રસ્ટના ચેરપર્સન ઉદ્યોગપતિ-પરોપકારી રતન નવલ ટાટા હવે નથી રહ્યા. તેમનું મુંબઈમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું, જ્યાં તેમને વય સંબંધિત બિમારીઓને કારણે સોમવારે સવારે દાખલ … Read More